આ યોજનાનો લાભ ધોરણ ૫ થી ૧૨ વિદ્યાર્થીનીઓ માટે રૂ. ૭૫૦૦/- શાળાની ફી માટેની આર્થિક સહાય

CIN : U85500GJ2026NPL171502

Logo
Scholarship Rules & Norms
  1. કોઈપણ પ્રકારની લાગવગ કે ભલામણ સ્વીકારવામાં આવશે નહિ.
  2. આ ફોર્મ ધો. ૫ થી ૧૨ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે છે.
  3. આ યોજનાની ૭૫૦૦/- રકમ ત્રણ ભાગમાં જમા થશે.
  4. આ યોજનાની રકમ શાળાના બેંક એકાઉન્ટમાં જમા થશે.
  5. એક વાર ફોર્મ ભરી આપ્યા બાદ બીજી વાર ફોર્મ ભરવું નહિ.
  6. આ યોજનાની રકમ ફોર્મ ચકાસણી કર્યા બાદ આપવામાં આવશે.
  7. શાળામાં જયારે સહી સિક્કા કરવા જાવ ત્યારે ફરજીયાત A/C હોલ્ડર નામ લખાવીને આવવું અને A/C હોલ્ડર નામ નહિ હોય તો ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
  8. જો કોઈ બીમારી હોય અથવા વાલીની ગેર હાજરી હોય તો તેના પુરાવા ફરજીયાત ફોર્મ સાથે લગાવવાના.
  9. આ યોજનામાં સરકારી, અર્ધસરકારી, RTE, માટે માન્ય ગણાશે નહિ.
  10. આ યોજનામાં ખોટી માહિતી આપવામાં આવશે તો ફોર્મ રદ કરવામાં આવશે.