આ યોજનાનો લાભ ધોરણ ૫ થી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે
શાળાની ફી માટેની આર્થિક સહાય
CIN : U85500GJ2026NPL171502
Computer Sahay Yojna Rules & Norms
💳
Computer Sahay Yojna — Processing Fee: ₹5,100
One-time, non-refundable. Payment is required after form submission for your application to be processed.
🖥️ Computer Specification Information:
Processor: Intel core i3 - 7th gen
RAM: 5GB
Storage: SSD - 256 GB
Display: 20 inch LED Display
Peripherals: Keyboard + Mouse
કોઈપણ પ્રકારની લાગવગ કે ભલામણ સ્વીકારવામાં આવશે નહિ.
આ યોજના કોમ્પ્યુટર સહાય મેળવવા ઈચ્છતી વિદ્યાર્થીનીઓ માટે છે.
એક વાર ફોર્મ ભરી આપ્યા બાદ બીજી વાર ફોર્મ ભરવું નહિ.
આ યોજનાની રકમ અથવા કોમ્પ્યુટર સહાય ફોર્મ ચકાસણી કર્યા બાદ આપવામાં આવશે.
જો કોઈ બીમારી હોય અથવા વાલીની ગેર હાજરી હોય તો તેના પુરાવા ફરજીયાત ફોર્મ સાથે લગાવવાના.
ફોર્મ રદ થાય તો ફોર્મ ફી રિફંડ આપવામાં આવશે નહીં
આ યોજનામાં ખોટી માહિતી આપવામાં આવશે તો ફોર્મ રદ કરવામાં આવશે.