આ યોજનાનો લાભ ધોરણ ૫ થી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે
શાળાની ફી માટેની આર્થિક સહાય
CIN : U85500GJ2026NPL171502
Scholarship Rules & Norms
💳
Lifetime Scholarship — Processing Fee: ₹1,250
One-time, non-refundable. Payment is required after form submission for your application to be processed.
કોઈપણ પ્રકારની લાગવગ કે ભલામણ સ્વીકારવામાં આવશે નહિ.
એક વાર ફોર્મ ભરી આપ્યા બાદ બીજી વાર ફોર્મ ભરવું નહિ.
આ યોજનાની રકમ ફોર્મ ચકાસણી કર્યા બાદ આપવામાં આવશે.
જો કોઈ બીમારી હોય અથવા વાલીની ગેર હાજરી હોય તો તેના પુરાવા ફરજીયાત ફોર્મ સાથે લગાવવાના.
આ યોજનામાં સરકારી, અર્ધસરકારી, RTE, માટે માન્ય ગણાશે નહિ.
ફોર્મ રદ થાય તો ફોર્મ ફી રિફંડ આપવામાં આવશે નહીં
આ યોજનામાં ખોટી માહિતી આપવામાં આવશે તો ફોર્મ રદ કરવામાં આવશે.