આ યોજનાનો લાભ ધોરણ ૫ થી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે શાળાની ફી માટેની આર્થિક સહાય

CIN : U85500GJ2026NPL171502

Logo
Scholarship Rules & Norms
  1. કોઈપણ પ્રકારની લાગવગ કે ભલામણ સ્વીકારવામાં આવશે નહિ.
  2. આ ફોર્મ ધો. ૫ થી ૧૨ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે છે.
  3. આ યોજનાની રકમ શાળાના બેંક એકાઉન્ટમાં જમા થશે.
  4. આ ફોર્મ વાર્ષિક/સામયિક ધોરણે ભરી શકાય છે.
  5. આ યોજનાની રકમ ફોર્મ ચકાસણી કર્યા બાદ આપવામાં આવશે.
  6. જો કોઈ બીમારી હોય અથવા વાલીની ગેર હાજરી હોય તો તેના પુરાવા ફરજીયાત ફોર્મ સાથે લગાવવાના.
  7. આ યોજનામાં સરકારી, અર્ધસરકારી, RTE, માટે માન્ય ગણાશે નહિ.
  8. ફોર્મ રદ થાય તો ફોર્મ ફી રિફંડ આપવામાં આવશે નહીં
  9. આ યોજનામાં ખોટી માહિતી આપવામાં આવશે તો ફોર્મ રદ કરવામાં આવશે.